Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti- શનિજયંતિ પર આટ્લું કરો.. જરૂર વાંચો(Video)

શનિજયંતિ પર આટ્લું કરો

shani Dev શનિ દેવ
Webdunia
બુધવાર, 24 મે 2017 (20:19 IST)
શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. 
 
અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને  તિજોરીમાં મુકો. 
 
અમાસના દિવસે કાળા રંગના કૂતરાને ઘરે લાવી ઘરના સભ્યની જેમ રાખો અને તેની સેવા કરો. જો એવું ના કરી શકાય તો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો. કૂતરો શનિદેવનું વાહન છે. તેથી જે કૂતરાને ખવડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
પીપળાને જળ અર્પિત કરો. 
 
કાળા રંગના વસ્ત્ર પહેરો. 
 
તલ અને અડદથી બનેલી રસોઈ ગરીબોને આપો.
 
આખા અડદ કોઈ ભિખારીને દાન કરો કે કાગળાને ખવડાવો. 
 
આજના દિવસે દારૂ અને માંસનો ત્યાગ કરો. 
 
શનિ સંબંધી સંબંધી ચિંતાઓને નિવારણ માટે શનિ મંત્ર વિશેષ રૂપથી શુભ રહે છે.  
 
ॐ धनदाय नम:
 
ॐ मन्दाय नम:
 
ॐ मन्दचेष्टाय नम:
 
ॐ क्रूराय नम:
 
ॐ भानुपुत्राय नम:
 
ॐ शनैश्वराय नम: 
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

આગળનો લેખ
Show comments