Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ અસ્થમા દિવસ - વધી રહ્યો છે અસ્થમા એટેક

વધી રહ્યો છે અસ્થમા એટેક

Webdunia
બદલતી જીવન શૈલી અમારા યુવાઓ માટે સંકટ બની ગઈ છે. શહેરોમાં ખતમ થતી રમતો, મેદાનથી ઈંડોર ગેમ્સ તરફ વધેલ ગેમ્સનુ ચલન યુવાઓને અસ્થમાન દર્દી બનાવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે અસ્થમાના કુલ દર્દીઓમાં હવે યુવાઓ અને બાળકોની સંખ્યા મોટેરાઓ કરતા ડબલ થઈ ગઈ છે. 

વિશેષજ્ઞોનુ માનીએ તો રમતના મેદાનની કમીને કારણે યુવા ઈંડોર ગેમ્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. ઈડોર ગેમ્સ દરમિયાન ઘરના પડદાં, ગાલીચા અને કારપેટમાં લાગેલી ધૂળ તેમને માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. તેનાથી તેમનામાં એલર્જી અને અસ્થમાની સમસ્યા થઈ રહી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે જ્યા સુધી આપણે યુવાઓને માટે સંતુલિત જીવન શૈલીને પસંદ નહી કરીએ, આ સમસ્યા વધતી જશે. આટલુ જ નહી ઘરની ચાર દિવાલોમાં બંધ રહેનારા યુવા જ્યારે કોલેજ જવા માટે ઘરની બહાર નીકળશે તો વાતાવરણમાં ધૂળ અને ધુમાડાના કણથી પણ તેમને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.

ઋતુ બદલતા જ વધતી સમસ્ય ા - એલર્જી અને અસ્થમાના લક્ષણ બાળકોમાં એ સમયે પ્રગટ થાય છે, જ્યારે ઋતુમાં કોઈ બદલાવ આવે છે. વિશેષજ્ઞ કહે છે કે મઘ્યમ વયના કુલ લોકોમાંથી 5 થી 10 તકા લોકોને એલર્જી અને અસ્થમા છે, જ્યારે કે કિશોરો અને યુવાઓમાં આનુ પ્રમાણ 8 થી 15 ટકા છે.

વાયરલ ઈંફેક્શનથી થાય છે શરૂઆ ત - વાયરલ ઈંફેક્શનથી જ અસ્થમાની શરૂઆત થાય છે. યુવા જો વારંવાર શરદી, તાવથી પરેશાન હોય તો આ એલર્જીનો સંકેત છે. યોગ્ય સમય પર સારવાર કરાવીને અને સંતુલિત જીવન શૈલીથી બાળકોને એલર્જીથી બચાવી શકાય છે. સમય પર સારવાર નહી મળી, તો ધીરે ધીરે તે અસ્થમાના દર્દી બની જાય છે.

મુખ્ય કારણો

ઈંડોર ગેમ્સને પ્રોત્સાહન
વાતાવરણ પ્રત્યે પ્રતિકૂળતા
આનુવંશિકી
પ્રદૂષણ
હવામાં રહેલા પરાગકણ
સ્મોકિંગ
લાઈફ સ્ટાઈલમાં બદલાવ

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments