Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ પૂર્ણિમા - આ મંત્રોના જાપથી તમારી મુશ્કેલીઓ દૂર થશે

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2017 (00:07 IST)
જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ હોય છે. તેમને સફળતા મળવામાં શંકા  હોય છે.  કારણ કે તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા. કાયમ બીજાના નેતૃત્વમાં જ કાર્ય કરે છે. તેમના લગ્નમાં મુશ્કેલીઓ આવે છે અને વાણી સંબંધી દોષ પણ થાય છે. બીજી પણ અનેક સમસ્યાઓ આ જાતકોને ધેરી લે છે. પણ નીચે લખેલ મંત્રોનો જપ કરવાથી તેમની આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ મંત્રોના જાપથી પ્રતિકૂળ ગુરૂ પણ અનુકૂળ ફળ આપવા માંડે છે. આ મંત્ર આ પ્રકારનો છે. 
 

તાંત્રિક  મંત્ર - ग्रां ग्रीं ग्रौं स: गुरुवै नम:
 
બીજ મંત્ર - ऊँ बृं बृहस्पतये नम:
 
લધુ મંત્ર -  ऊँ ऐं क्लीं बृहस्पतये नम:।
 
જપ વિધિ 
 
- આમાંથી કોઈ એક મંત્ર પસંદ કરો જેનો જપ તમે કરવા માંગો છો. 
- ગુરૂપૂર્ણિમાના દિવસે સવારે જલ્દી ઉઠીને દેવગુરૂ બૃહસ્પતિની મૂર્તિની પૂજા કરો અને તેમણે પીળી વસ્તુઓ અર્પિત કરો - જેવીકે પીળા ફળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર વગેરે. 
 
- ત્યારબાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીન કૃશના આસન પર બેસીને પીળા ચંદનની માળાથી આ મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. 
 
- ઓછામાં ઓછા 11 માળા જપ જરૂર કરો. જો આ મંત્રોનો જપ રોજ કે દર ગુરૂવારે કરો તો પણ સારુ ફળ મળશે. 
 
- જપનો સમય સ્થાન આસન અને માળા એક જ હોય તો જલ્દી ફળ મળે છે.  

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

આગળનો લેખ
Show comments