Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારેગામાપાના લિટલ ચેમ્પસ સાથે વાતચીત

Webdunia
વૈશાલી રાયકવા ર - શો દરમિયાન મને એટલુ સારુ વાતાવરણ અને સારા મિત્રો મળ્યા જેટલા પહેલા કદી ન મળ્યા. જીત અને હાર કરતા વધુ મહત્વનુ છે મારી માટે રિયલિટી શોના વાતાવરણનું. શો દરમિયાન બધુ જ ઘર જેવુ લાગે છે. મમ્મી પપ્પાની યાદ આવે છે. વારેઘડીએ તો ઘરે નથી જઈ શકતીને.
N.D


મો.આમિર હાફિ જ - મને અને મારા માતા પિતાને એ વાતની ખુશી છે કે આટલા ઓછા સમયમાં મને આટલી ઓળખ મળી. સૌથી મોટી વાત છે કે મને જે લોકોનો સાથ મળી રહ્યો છે તેમને મળવા માટે લોકોને લાંબી રાહ જોવી પડે છે. સોનૂ નિગમ અને વાડકરજી પાસેથી શીખી રહ્યો છુ એ મોટી વાત છે.

તન્મય ચતુર્વેદ ી - શો માં બધા સારુ ગાય છે. બધા સખત મહેનત કરી રહ્યા છે. કદી કદી એ વાતની બીક લાગે છે કે આ વખતે મને બહાર જવુ પડશે. મને ગીત-સંગીત સાથે વધુ પ્રેમ છે અને ખાવા સાથે ઓછો. મને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મધુવનમે રાધિકા જરૂર ગાઉ છુ. મને સેટ પર સૌથી વધુ પપ્પાની યાદ આવે છે.

સ્મિતા નંદ ી - શો દરમિયાન હંમેશા સારૂ લાગે છે, પણ જયારે કોઈ બહાર નીકળે છે ત્યારે ઘણું દુ:ખ થાય છે. આટલા સમયથી અમે બધા સાથે હતા તેથી એકબીજા સાથે ઘણી લાગણી બંધાઈ ગઈ છે. પબ્લિક વોટિંગને માટે કરવામાં આવતા એસએમએસથી પણ બીક લાગે છે. જેમ જેમ શોથી બહાર થવાનો સમય આવે છે તેમ તેમ હૃદયના ધબકારા વધવા માંડે છે.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments