Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના રંગબેરંગી શરબત

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2015 (16:33 IST)

હોળીના રંગબેરંગી શરબતMore Sharing Services

 
 
 ભાં ગની ઠંડાઈ 

 

 
   


સામગ્રી - 1 1/2 કપ દૂધ, 1/2 કપ ખાંડ, 1 કપ મિલ્ક, 1 ચમચી બદામ, 1 ચમચી મગજતરીના બીજ,
1/2 ચમચી ખસખસ, 1/2 ચમચી વરિયાળી, 1/2 ચમચી ઈલાયચીનો ભૂકો, 1/2 ચમચી ગુલાબજળ, 1 ચમચી ભાંગનુ ચૂરણ, એકાદ બે કાળા મરી, કેસરના લચ્છા 7-8. 

વિધિ - 2 કપ પાણીમાં ખાંડ ઓગાળી મૂકી દો. બાકીની બધી સામગ્રી ભેળવીને 2 કપ પાણીમાં 3-4 કલાક પલાળો. 3 કલાક પછી મિક્સરમાં બારીક વાટી લો. 

પાતળુ કપડુ લઈને આ મિશ્રણને ચાળી લો. તેમાં થોડુ પાણી નાખીને એક વાર ફરી ચાળી લો, અને ખાંડવાળા પાણીમાં નાખી દો. ગ્લાસમાં ભાંગ-ઠંડાઈ નાખી તેમા દૂધ નાખીને ઠંડુ કરીને પરોસો. 

ઓરેંજ શરબત 
  W.D

સામગ્રી - 500 ગ્રામ સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ 1 ચમચી, 1 ચમચી પોટેશિયમ મેટાબાઈસલ્ફેટચ, સંતરાનુ એસેંસ 1 ચમચી, ખાંડ 1 કિલો, પાણી 1 લીટર. 

વિધિ - ખાંડમાં ચાસણી ભેળવીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી બની જાય ત્યારે ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. 

ચાસણી એકદમ ઠંડી થયા પછી તેમાં સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ, સંતરાનુ એસેંસ, પોટેશિયમ મેટાબાઈસલ્ફેટ અને સંતરાનો રસ ભેળવો. આને બોટલમાં ભરી લો અને મહેમાનોના આવવા પર પાણી અને બરફ નાખીને સર્વ કરો. આ શરબત ઘણા દિવસ સુધી ખરાબ થતુ નથી. 

કેરીનુ શરબત 
  W.D

સામગ્રી - 1/2 કિલો કાચી કેરી, 10 થી 12 કપ પાણી, વાટેલો ગોળ બે કપ, 6 નંગ મરી, 1/2 ચમચી મીઠુ. 

વિધિ - કેરીને ઘોઈને દસ મિનિટને માટે કૂકરમાં મૂકી દો. પછી કેરીને ઠંડી પડવા દો. ઠંડી થયા પછી તેને હાથ વડે મસળી નાખો અને છોલટા અલગ કરો, ગોટલીમાંથી પણ મસળીને ગૂદો કાઢી લો. હવે આમાં પાણી, ગોળ, કાળા મરીનો ભૂકો અને મીઠુ ઉમેરો 

જો તમને ફુદીનાનો સ્વાદ પસંદ હોય તો થોડુ ફુદીનાનુ પેસ્ટ પણ ભેળવી શકો છો. સારી રીતે હલાવીને ઠંડુ થવા મૂકી દો. સર્વ કરતી વખતે આઈસ ક્યૂબ નાખવાને બદલે બરફનો ભૂકો નાખો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments