Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્ધી સ્વાદિષ્ટ ભેલ : ટોમેટો સેવપુરી ચાટ

Webdunia
P.R
સામગ્ર ી - 2 ડુંગળી, 1 ગાજર, 2-3 ટામેટાં, 1 કેપ્સિકમ મરચું, 2-3 લીલા મરચાં, 7-8 સેવ પુરી, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચુર પાવડર, 2 ચમચી સેવ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી કોથમીર.

બનાવવાની રીત - એક વાટકામાં કાપેલાં ડુંગળી, ગાજર, લીલા મરચા અને કેપ્સિકમ મરચું લઇ તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, જીરું પાવડર, આમચુર પાવડર સારી રીતે મિક્સ કરો. ટામેટાને સ્લાઇસમાં કાપો અને એક પ્લેટમાં બે-ચાર સ્લાઇસ ફેલાવી દો. હવે તેમારા હાથથી સેવ મસળો અને વાટકામાં બધા શાકભાજી સાથે મિક્સ કરો. પછી તેમાં સેવ પુરી ક્રશ કરીને નાંખો અને જરૂર જણાય તો લીંબુનો રસ નાંખી મિશ્રણ ટામેટાની સ્લાઇસ પર પાથરી દો. તો તૈયાર છે તમારી સેવ પુરી ચાટ.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments