Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ

Webdunia
P.R
સામગ્ર ી : 10 બનાવી રાખેલી પૂરી કે પાપડી, અડધો કપ બાફેલા ચણા, એક કે બે બાફીને કાપેલા બટાકા, એક નાની ચમચી મીઠું, એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, બે ચમચી કોથમીરની લીલી ચટણી, આંબલી કે ખજૂરની ચટણી, એક કપ ફેંટેલું દહીં, સેવ, ગાર્નિશિંગ માટે કાપેલી કોથમીર.

બનાવવાની રી ત : એક મોટી પ્લેટમાં પાપડી કે પૂરીને વ્યવસ્થિત ગોઠવી દો. તેના પર ઉકાળેલા બટાકા અને કાળા ચણા ગોઠવો. ધ્યાન રાખવું કે બટાકાને વધારે દબાવી ન દેવા, તેને ટૂકડાંમાં કાપીને જ વાપરવા. ઉપરથી લાલ મરચું, મીઠું, લીલી ચટણી અને આંબલી કે ખજૂરની ચટણી નાંખો. પછી તેની ઉપર દહીં નાંખો અને છેલ્લે ઉપરથી સેવ ભભરાવો. તમે ઇચ્છો તો આ ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઝીણી સમારેલી ડુંગળી અને બીટ પણ નાંખી શકો છો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી પાપડી ચાટ

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments