Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નુડલ્સ ભેલ

Webdunia
P.R
સામગ્ર ી : 100 ગ્રામ મસાલા નૂડલ્સ, 100 ગ્રામ મગ, મઠ, ચણા (ફણગાવેલા), 50 ગ્રામ લાંબા કાપેલા સીમલા મરચા, 25 ગ્રામ સાંતળેલી મગફળી, 2 મોટી ચમચી છીણેલું નારિયેળ, એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, અડધી ચમચી રાઇ, 2 બારીક કાપેલા લીલા મરચાં, 5થી 6 લીમડાના પત્તા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી ઝીણી કાપેલી કોથમીર, મીઠું અને લીંબુ - સ્વાદાનુસાર અને એક મોટી ચમચી તેલ.

બનાવવાની રી ત: ફ્રાય પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ નાંખો, રાઈના દાણા ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી નાંખો. ડુંગળી સામાન્ય બદામી રંગ પકડલા લાગે એટલે તેમાં લીમડો અને લીલું મરચું નાંખી દો. પછી તેમાં અલગથી ઉકળેલા ફણગાવેલા દાણા અને નૂડલ્સ નાંખો. લાલ મરચું, મગફળી અને મીઠું નાંખી તેને ચઢવા દો. બાદમાં તેમાં સિમલા મરચું, કોથમીર, લીંબુનો રસ, નારિયેળ મિક્સ કરો. 5 મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો અને ગરમગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments