Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પ્રાઉટેડ મગનુ સૂપ

Webdunia
N.D

સામગ્ર ી - 1 કપ લીલા અંકુરિત મગ, 1/2 કપ ડુંગળી(સમારેલી), 2-3 કળી લસણ(સમારેલો), 1 ટામેટુ સમારેલુ, સ્વાદમુજબ મીઠુ, દળેલુ લાલ મરચુ/કાળા મરીનો પાવડર, સજાવવા માટે લીલા ધાણા, 1 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટી સ્પૂન જીરુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ કુકરમાં તેલ ગરમ કરો. તેમા જીરુ તતડાવો. સમારેલુ લસણ અને ડુંગળી નાખીને સેકો. ગુલાબી થતા અંકુરિત મગ, ટામેટા, મીઠુ, મરચુ નાખીને થોડીવાર સેકો. હવે 3-4 કપ પાણી નાખીને મગ એકદમ બફાય જાય ત્યા સુધી કુકરમાં સીટી આપો. પૌષ્ટિક, સ્વાદિષ્ટ સ્પ્રાઉટેડ મગનૂ સૂપ તૈયાર છે. તેને લીલા ધાણાથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments