Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશિયલ રેસીપી : સિંધી કઢી

Webdunia
P.R
સામગ્ર ી: 250 ગ્રામ તુવેર દાળ, 200 ગ્રામ ભીંડી, 50 ગ્રામ ફૂલગોબી (ટુકડામાં સમારેલી), 50 ગ્રામ વાલોળ (ટુકડામાંથી સમારેલી) 1 સરગવાની સિંગ (ટુકડામાં સમારેલી), 1 બટાકું (છાલ ઉતારીને ટુકડામાં સમારેલું), 1-2 ટમેટા (સમારેલા)
1 ડુંગળી (સમારેલી), 2-3 લસણની કળી, 1 તમાલ પત્ર, 1 ટુકડો તજ, 2 લવિંગ, 1 ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન મેથીના દાણા, 1/2 ટીસ્પૂન રાયના દાણા, 2 કાશ્મીરી મરચા, 5 કપ પાણી, તેલ (વઘાર માટે)

બનાવવાની રીત:
- તુવેર દાળને 5 કપ પાણી અને સમારેલી ડુંગળી, લસણ અને ટમેટા સાથે પ્રેશર કુકરમાં બાફી લો.
- બફાયેલી આ સામગ્રીને ગ્રાઈન્ડ કરી લો.
- એક મોટા સોસ પેનમાં તેલ ગરમ કરીને હિંગ, મેથી અને રાયના દાણા, તજ, લવિંગ, તમાલ પત્ર ઉમેરો. થોડી વાર સાંતળીને તેમાં બાફેલી તુવેર દાળનું મિશ્રણ ઉમેરો. આ દાળને ઉકળવા દો.
- હવે તેમાં સમારેલા બધા જ શાકભાજીને કઢીમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરો.
- આ કઢીને અડધો કલાક સુધી ઉકળવા દો.
- બીજા એક નાના પેનમાં થોડા તેલ સાથે કાશ્મીરી મરચાંને તળી લો. તેને કઢી પર ગાર્નિશ કરો.
- ગરમા ગરમ સિંધી કઢી સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments