Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પાઈસી નૂડલ્સ ટોપલી

Webdunia
N.D
સામગ્ર ી - નૂડલ્સ(બાફેલા) 100 ગ્રામ, મીઠુ એક નાનકડી ચમચી, કોર્નફ્લોર 2-3 મોટી ચમચી, તેલ 2 મોટી ચમચી.

ભરવા માટે - કાચા કેળા(બાફેલા)10-12, લીલા ધાણા 25 ગ્રામ, ફુદીનો 25 ગ્રામ, લીલા મરચાં 5-6, આદુનો એક નાનકડો ટુકડો, મીઠુ સ્વાદમુજબ, લીંબૂનો રસ સ્વાદમુજબ, હીંગ ચપટી, જીરુ 1 નાનકડી ચમચી, તેલ 1 નાની ચમચી, ટોપિંગ માટે ઝીણી સેવ.

બનાવવાની રી ત - એક જાડા તળિયાવાળા વાસણમાં તેલ નાખીને પાણી ઉકાળો. પાણી સારી રીતે ઉકળે કે તેમાં નુડલ્સ નાખો. તેને થોડી કાચી જ રાખો. નુડલ્સ કાઢીને તરત જ તેને એક ચાયણીમાં નાખો અને સીધી ઠંડી પાણીમાં નાખો. હવે ઠંડા પાણીમાંથી નુડલ્સ તરત જ કાઢીને પાણી નીતારવા મુકો. મીઠુ,કોર્નફ્લોર મિક્સ કરીને ટોપલી જેવુ બનાવી લો. કાચા કેળા સિવાયની બધી સામગ્રી વાટીને તેની ગ્રીન પેસ્ટ તૈયાર કરો. કેળાની પણ પેસ્ટ બાનવી અલગ મુકો. ટોપલીને તેલમાં તળી લો. હવે એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીને ગ્રીન પેસ્ટ સાંતળી લો. તેલ છુટુ પડે કે મેશ કરેલા કાચા કેળા નાખીને સાંતળો. હવે ટોપલીમાં સેવ નાખો તેમા તૈયાર કેળાનુ પેસ્ટ નાખો, સેવ ભભરાવો અને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments