Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબુદાણાનો ચેવડો

Webdunia
N.D
સામગ્રી - 100 ગ્રામ નાયલોન સાબુદાણા, 50 ગ્રામ બટાકાનું છીણ 150 ગ્રામ વાટેલા કે દળેલા મગફળીના દાણા, મીઠુ સ્વાદમુજબ, લાલ મરચાનો પાવડર એક મોટી ચમચી અને 2 મોટી ચમચી દળેલી ખાંડ, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ સાબુદાણાને ગરમ તેલમાં નાખીને ફુલાવી લો. ત્યાર પછી બટાકાનુ સૂકુ છીણ પણ તેલમાં તળો. હવે તેમા વાટેલા મગફળીના દાણા, લાલ મરચુ-મીઠુ અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. સાબૂદાણાનો ચેવડો તૈયાર છે. આ ચેવડો તમે ચા સાથે સર્વ કરી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments