Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઉથ ઈંડિયન રેસીપી - રસમ

Webdunia
P.R
સામગ્રી - 4 કાપેલી નાની ડુંગળી, 2 ટામેટાંનો પલ્પ, 1 કપ આંબલી(કે આંબોળિયા)નો રસ, 3 સૂકાયેલાં લાલ મરચાં, 1 ચમચી જીરું, 5 કાળા મરી, લસણની 5 કળી, 1 ચમચી સરસવના દાણા, 1 ચમચી કાપેલી કોથમીર, 5 લીમડાના પાન, ચપટી હિંગ અને વઘાર માટે પ્રમાણસર તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ લસણ, જીરું, કાળા મરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. આંબલીના રસમાં ટામેટાંના પલ્પને સારી રીતે મિક્સ કરી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવના દાણાં, હીંગ અને લાલ મરચું નાંખી ગેસની આંચ ચાલુ કરો અને તેમાં કાપેલી ડુંગળી જ્યાં સુધી સામાન્ય ભૂરો રંગ ન પકડે ત્યાંસુધી તેને સાંતળો. હવે તેમાં તૈયાર કરેલી લસણ અને કાળા મરીવાળી પેસ્ટ નાંખો. હવે તેને 3 મિનિટ સુધી સારી રીતે ઉકાળી તેમાં આંબલીવાળું પાણી નાંખી 4 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં મીઠું, કોથમીર અને 4 કપ પાણી ઉમેરો અને ફરીથી 15 મિનિટ સુધી ધીમી આંચે ઢાંકણ ઢાંકી ઉકળવા દો. જ્યારે બરાબર ઉકળી રહે એટલે ગેસની આંચ બંધ કરી તેમાં ઉપરથી મીઠા લીમડાંના પાન ઉમેરો. ભાત સાથે ગરમા ગરમ રસમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments