Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઉથ ઈંડિયન રેસીપી - ટોમેટો રાઈસ

Webdunia
P.R
સામગ્ર ી - 200 ગ્રામ ચોખા, ચોખાથી ડબલ પ્રમાણમાં પાણી લો, 6 ટામેટા, 2 સમારેલી ડુંગળી, 4 લવિંગ અને 4 કાળા મરી, 1 તજના પાન, ઘી અથવા તેલ એક મોટી ચમચી,4 લસણની કળી આદુનો ટુકડો એક સ્વાદ મુજબ મીઠુ સમારેલા ધાણા. આખા લાલ મરચા 2-3, હળદળ, સરસિયાના દાણા 1/4 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, સમારેલા ધાણા.

બનાવવાની રીત - ચોખાને ઘોઈને બનાવવાના અડધો કલાક પહેલા પલાળી મુકો. ટામેટા લસણ અને આદુને દોઢ કટોરી પાણી નાખીને ઉકાળી લો. અને મિક્સરમાં ફેરવી લો. એક કઢાઈમાં તેલ/ધી નાખીને તજના પાન લવિંગ કાળા મરી નાખીને તતડાવો. ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકો પછી ચોખા નાખી દો. બે મિનિટ પછી ટામેટાનો રસ અને મીઠુ નાખીને ચોખાને ઢાંકી દો. ઉપરથી એક વાડકી સાદુ પાણી ઉમેરી દો. ધીમા તાપ પર ચોખા બફાવા દો. 5 મિનિટ પછી એકાદ દાણો દબાવી તપાસી લો કે ચોખા ચઢી ગયા છે કે નહી. બફાય જાય તો ગેસ બંધ કરી દો. સમારેલા ધાણા ભભરાવો અને ગરમા ગરમ ટોમેટો રાઈસ અથાણુ-ચટણી-સલાદ સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments