Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરગવાની શિગ અને મસૂરની દાળ

Webdunia
N.D
સામગ્ર ી - એક વાડકી મસૂરની દાલ, સરગવાની શિંગ સમારેલી 250 ગ્રામ, લાલ મરચુ 1 ચમચી, હળદર ચપટી, હિંગ ચપટી, ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટુ 1-1, ઝીણા સમારેલા ધાણા.

બનાવવાની રી ત - સૌ પ્રથામ કુકરમાં મસુરની દાળને એક સારી રીતે બાફી લો. હવે સરગવાની શિંગના કટકા ઉકાળી લો. સિંગોમાંથી ગૂદો કાઢી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી ડુંગળી-ટામેટા-લસણનો વઘાર લગાવી ગ્રેવી તૈયાર કરો અને તેમા દાળ અને સરગવાની શિંગોનો ગૂદો મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો. હવે ઉપરથી સમારેલી કોથમીર નાખીને રોટલે કે ભાત સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments