Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્તુના પરાંઠા

Webdunia
N.D
સામગ્રી - 1 કપ સત્તુ(ચણાની દાળ અને જવનો), 1 ડુંગળી, 2 લીલા મરચાં, 2 મોટી ચમચી લીલા ધાણા, સ્વાદમુજબ મીઠુ, 1/2 ટી સ્પૂન લાલ મરચુ, 1 મોટી ચમચી દહીં, જરૂર મુજબનુ તેલ.

બનાવવાની રી ત - ડુંગળી, લીલા મરચાં અને લીલા ધાણા ઝીણા કતરી લો. હવે સત્તુમાં સમારેલી સામગ્રી, મીઠુ, લાલ મરચું, દહી મિક્સ કરો અને થોડુ પાણી નાખીને નરમ લોટ બાંધી લો. એક નોન સ્ટિક તવો ગરમ કરો. જેના પર થોડુ સત્તુનુ મિશ્રણ મુકીને આંગળીથી થપથપાવીને ગોળાકાર ફેલાવો. જરૂર હોય ત્યારે વચ્ચેથી હાથ પાણીથી ભીના કરી શકો છો. જેનાથી મિશ્રણ સરળતાથી ફેલાય છે. પરાંઠાની વચ્ચે ચમચીના પાછળના ભાગથી 1-2 કાણા પાડીને તેમા થોડુ તેલ નાખી દો. હવે તેને મધ્યમ તાપ પર બંને બાજુથી સોનેરી સેકી લો. લો તૈયાર છે સત્તુનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પરાઠા. તરત તૈયાર થનારુ આ વ્યંજન નાસ્તા માટે ઉત્તમ છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments