Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહી ખમણ

Webdunia
N.D
સામગ્રી - ચણાનો લોટ 100 150 ગ્રામ, સાજીના ફૂલ અડધી ચમચી, લીંબુના ફૂલ એક ચપટી, મીઠું સ્વાદ મુજબ.

વઘાર માટે : તેલ - ચાર ચમચી, રાઈ અડધી ચમચી, સૂકા લાલ મરચા, લીમડો, હિંગ-ચપટી, અડધો કપ પાણી, એક ચમચી ખાંડ, લાલ મરચું - એક ચમચી, સમારેલા ધાણા.

બનાવવાની રી ત : ચણાના લોટમાં લીંબુના ફૂલ, મીઠું નાખી પાણીથી મિડિયમ ખીરુ બનાવવું. પાતળું થાય નહી તેનેઉ ધ્યાન રાખવુ . છેલ્લે સાજી ફૂલ નાંખી એકદમ હલાવવી ખમણના સાંચામાં તેલ લગાવી પાથરી દેવુ. એક કઢાઈમાં અથવા કૂકરમાં પાણી ઉકાળવા મુકવુ. ખમણની થાળી મુકી 15 મિનિટ થવા દેવુ. પછી ખમણ ઠંડા થયા બાદ પીસ કરવા કઢાઈમં તેલ ગરમ કરી તેમાં રાય કકડાવવી ત્યાર બાદ હિંગ તથા લીમડો અને સુકા મરચાં નાંખવા. અડધો કપ પાણીમાં ખાંડ નાંખી. મિક્સ કરી તે વઘારમાં નાંખવું. આ વઘાર ઉકળે ત્યાર બાદ ખમણ ના પીસમાં નાંખી હલાવવું. ધાણાથી સજાવવી સર્વ કરવા.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments