Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેઝ બુલેટ

Webdunia
N.D
સામગ્રી - ર સ્લાઈસ બ્રેડ, બાફેલા મિક્સ શાકભાજી(કોબીજ, ફ્લાવર, બીંસ, ગાજર), 1/2 વાડકી કોર્નફ્લોર, 1 બટાકુ બાફેલુ, લીલા મરચા ઝીણા સમારેલા.થોડીક તલ, મીઠુ અને વ્હાઈટ પીપર પાવડર સ્વાદ મુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રી ત - શાકભાજીઓમાં બટાકા મસળીને મિક્સ કરો. લીલા મરચાં, મીઠુ, પીપર પાવડર, કોર્નફ્લોર મિક્સ કરો, બ્રેડના બે-બે ટુકડા કરી લો અને થોડાકુ પાણી લગાવીને થોડી ભીની કરી લો. હવે તેમા વેજીટેબલવાળુ મિશ્રણ ભરીને ફિંગર શેપ આપો અને તલ લપેટીને સોનેરી થતા સુધી તળી લો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments