Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ મરચાનું અથાણું

Webdunia
ND
સામગ્ર ી - તાજા લાલ મરચાં 500 ગ્રામ, સરસિયાનું તેલ 100 ગ્રામ, હિંગ 1 ચમચી, રાઈના કુરિયા 100 ગ્રામ.મેથીના કુરિયા 50 ગ્રામ., વરિયાળીનો ભુકો 4 ચમચા, મીઠું અડધો કપ,આમચુર અડધો કપ, હળદર બે ચમચી.

રીત - સરસિયાના તેલને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરો. પછી તેને ઠંડુ થવા દો. એક વાડકામાં હિંગને વાટી લો, તેમાં રાઈના કુરિયા,મેથીના કુરિયા, વરિયાળીનો ભૂકો, મીઠું,આમચૂર અને હળદરને ભેગું કરો, તેમાં એક ચમચી સરસિયાનું તેલ નાખી મસળી લો, મરચામાં વચ્ચે ઉભો કાપો મુકીને તેના બીજા કાઢી લો. તેમાં મસાલો ભરી તેને એક કાચની બરણીમાં ભરી લો. ઉપરથી વધેલું તેલ નાખી બરણીને બંધ કરી ત્રણ ચાર દિવસ તડકામાં મુકો. સરસ મજાંનું સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments