Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સડ ફ્રૂટ પકોડા

Webdunia
N.D
સામગ્રી - 1 કપ બેસન, સ્વાદમુજબ મીઠુ, 1 કેળુ, 8-10 લીલી દ્વ્રાક્ષ, અડધો કપ કેરી(છોલીને ક્યુબ્સમાં કાપેલી), અડધો ટી સ્પૂન દળેલુ લાલ મરચુ, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - કેળા છોલીને ક્યુબ્સમાં કાપો. બેસનમાં મીઠુ, દળેલુ મરચુ અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો. આ ખીરામાં કાપેલા કેળા, દ્રાક્ષ અને કેરી નાખીને સારી રીતે મિક્સ કરો આ મિક્સમાં સમારેલા કેળા, દ્રાક્ષ, કેરી નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ ખીરાના પકોડા તળીને પેપર પર કાઢો જેથી વધારાનુ તેલ નીકળી જાય. મિક્સ ફ્રૂટ પકોડા તૈયાર છે. અ પકોડા ચટણી કે સોસ સાથે સર્વ કરો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments