Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સ વેજીટેબલ

મિક્સ વેજીટેબલ

Webdunia
શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (17:42 IST)
સામગ્રી- કોળું નાના સમારેલું 100 ગ્રામ ,બટાકા-2, રીંગણા 1 ,સૂકી લાલ મરચાં-2, મેથી-અડધી ચમચી, વરયાળી અડધી ચમચી, રાઈ અડધી ચમચી ,જીરું અડધી ચમચી ,તજ 2 ,લીલા મરચાં, હળદર પાવડર 1 ચમચી, દૂધ 1 ચમચી, ખાંડ -અડધી ચમચી ,મીઠું સ્વાદપ્રમાણે .
 
બનાવવાની રીત-એક  પેનમાં તેલ ગરમ  કરી અને એમાં બધા મસાલા નાખી શેકો અને ફ્રાઈ કરો. હવે સમારેલી બધી શાકભાજી નાખી મિક્સ કરો. એમાં લીલા મરચાં,ખાંડ  ,મીઠું ,હળદર પાવડર નાખી મિક્સ કરો. પાણી અને દૂધ નાખી શાકભાજી થવા દો. તાપ ધીમો કરી શાકભાજી નરમ થતા સુધી રાંધો.પછી ગરમા ગરમ સર્વ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments