Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિક્સ વેજ સૂપ

Webdunia
N.D
સામગ્ર ી - 1 કપ મિક્સ શાકભાજીઓ(ખૂબ ઝીણી સમારેલી), 1 મોટી ચમચી માખણ, સ્વાદમુજબ મીઠુ અને કાળા મરીનો પાવડર, 1 ટેબલ સ્પૂન ટામેટાનો સોસ, 1.2 ટી સ્પૂન આદુ, લસણ પેસ્ટ, 2 ટી સ્પૂન કોર્નફ્લોર, ચપટી ખાંડ(જરૂરી હોય તો).

બનાવવાની રીત - કોર્નફ્લોરને 1/2 કપ ઠંડા પાણીમાં મિક્સ કરી લો. એક પેનમાં માખણને ગરમ કરો. જેમા આદુ, લસણનુ પેસ્ટ નાખીને સેકો. હવે સમારેલી શાકભાજીઓ નાખીને વધુ આંચ પર ગેસ થોડીવાર સ્ટર-ફ્રાઈ કરો. મીઠુ, મરચુ અને 1 કપ પાણી નાખો. ઉકાળો આવતા ટામેટા સોસ, ખાંડ અને કોર્નફ્લોરના મિશ્રણને નાખીને ઉકળવા દો. ઉકાળો આવતા ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments