Webdunia - Bharat's app for daily news and videos

Install App

મટર પનીર કચોરી

Webdunia
સામગ્રી   - મેંદો અઢી કપ, બેકિંગ પાવડર 1 ચપટી, ઘી અઢી ચમચી,પનીર 250 ગ્રામ, લીલા વટાણા 200 ગ્રામ, સમારેલો આદુ 2 ચમચી, લીલા મરચા સમારેલા એક મોટી ચમચી, ડુંગળી 2 મોટી, મીઠુ અને લાલ મરચુ જરૂર મુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રી ત - ડુંગળીને લાંબી કાપીને એક મોટી ચમચી તેલમાં સોનેરી તળી લો. વટાણામાં અડધી નાની ચમચી મીઠુ અને લાલ મરચુ નાખીને પાણીના છાંટા આપી પલાળી દો. હવે પનીરના ટુકડા નાખો અને મિક્સ કરી સારી રીતે સેકો. મિશ્રણ સુકુ થવા દો. તેમા આદુ, લીલા મરચા નાખી સેકો. હવે ગેસ પરથી ઉતારી લો.

મેંદો, બેકિંગ પાવડર અને મીઠાને એક સાથે ચાળી લો. પછી મોણનુ ઘી નાખીને સારી રીતે મસળો. કુણા પાણીથી લોટ બાંધી લો. આ લોટની લોઈ બનાવી વચ્ચેથી દબાવો અને ભરાવણ સારી રીતે ભરો. પછી વેલણથી થોડી વણીને કચોરીને ગરમ તેલમાં સોનેરી તળી લો. આમલીની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments