Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાઈની વાનગી - સ્ટફ્ડ કોર્ન પરોઠાં

Webdunia
P.R
સામગ્ર ી - એક કપ ઘઉંનો લોટ, બાફેલા મકાઈના દાણાં, એક કપ બારીક સમારેલી ડુંગળી, સ્વાદાનુસાર મીઠું, ચપટી હીંગ, અડધી ચમતી જીરું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 કપ તેલ.

બનાવવાની રીત - મકાઈના દાણાંને અધકચરાં પીસી લો. એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. હીંગ અને જીરું નાંખી વઘાર કરો. તેમાં કાપેલી ડુંગળી અને મકાઈ નાંખી બધા મસાલા ઉમેરી દો. તૈયાર છે સ્ટફ્ડ કોર્ન પરોઠા માટેનો મસાલો.

હવે ઘઉંના લોટમાં મીઠું નાંખી પરોઠાંનો લોટ બાંધી લો. અડધો કલાક બાદ આમાંથી લુઆ પાડી મસાલો ભરવા માટેની પુરી વણો. એક પૂરી વણી તેમાં મસાલો ભરો અને પરોઠાં વણો. પરોઠાંને તવી પર મૂકી સાંતળી લો આમ એક-એક કરી બધાં પરોઠાં તૈયાર કરો.

કોથમીરની ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે ગરમા-ગરમ પરોઠાંનો સ્વાદ માણો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments