Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાઈની પેટિસ

Webdunia
N.D
સામાગ્ર ી - મકાઈ 1/2 કિલો, બ્રેડ સ્લાઈસ 3-4, મકાઈનો લોટ એક મોટી ચમચી, લીલા મરચાં 4, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, લીલા મરચા 4, આદુ-લસણનુ પેસ્ટ 2 ચમચી, છીણેલુ પનીર એક કપ, કાળા મરીનો પાવડર 1 ચમચી, મીઠુ સ્વાદ મુજબ, ઝીણા સમારેલા ધાણા, અડધો કપ અને તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સૌ પહેલા મકાઈના દાણા કાઢીને વાટી લો પછી તેમા બ્રેડનો ચુરો, મકાઈનો લોટ, લીલા મરચાં, લીલા ધાણા, કાળા મરીનો પાવડર, છીણેલુ પનીર અને મીઠુ નાખીને પેટિસ કટરમાં મુકીને મનપસંદ આકાર આપો અને ગરમ ગેલમાં સોનેરી થતા સુધી તળી લો. લીલી ચટણી અથવા ટામેટાના સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments