Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેડ પિજ્જા

Webdunia
બુધવાર, 25 માર્ચ 2015 (17:21 IST)
સામગ્રી- મોટા સાઈજના બ્રેડ 5 સ્લાઈસ , શિમલા મરચા મધ્યમ આકારના- 1 , ટમેટા-1 , ડુંગળી-1 , લીલા મરચા -1, કાળી મરી પાવડર , કોથમીર , સોજી 5 મોટી ચમચી , મીઠું સ્વાદપ્રમાણે ....
 
મલાઈ 1 કપ , બ્રેડ શેકવા માટે માખણ 
 
વિધિ- બધી શાકને સમારી લો
 
2. મલાઈને ફેંટીને તેમા સોજી મીઠું અને બધી શાકનો ઘાટો પેસ્ટ બનાવી લો. 
 
3. બ્રેડની એક સાઈડ પર મિશ્રણ લગાડો . 
 
4. નાનસ્ટિક તવા ગરમ કરીને તેના પર થોડું  માખણ નાખી અને મિશ્રણને લાગેલી સાઈડને તવા પર રાખો અને પાંચ મિનિટ ધીમા તાપે શેકો.
 
5. જ્યારે સારી રીતે લાલ થઈ જાય તો પલટીને બીજા તરફ માખણ લગાડીને શેકો
 
6. ચટણી કે સૉસ સાથે ગરમા ગર્મ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments