Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેસની ચીઝ પિઝા

Webdunia
ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2010 (15:31 IST)
N.D
સામગ્ર ી - બેસન(કકરું)1 કપ, અજમો 1/2 નાની ચમચી, મીઠુ સ્વાદમુજબ, હળદર પાવડર, ચપટી ખાવાનો સોડા 1 નાની ચમચી, રિફાઈંડ ઓઈલ 1 નાની ચમચી.

ટોપિંગ માટે સામગ્ર ી - ટામેટા(લાંબા કાપેલા)1, શિમલા મરચુ (લંબાઈમાં કાપેલુ)1, કાકડી(છીણેલી)1, કાળામરીનો પાવડર 1/2 છોટી ચમચી, ચીઝ 1 ક્યુબ, સોસ 3 મોટી ચમચી, ચીઝ 1 ક્યૂબ, સોસ 3 મોટી ચમચી.

બનાવવાની રીત - બેસનનુ ઘટ્ટ ખીરુ તૈયાર કરો. તેમા અજમો, મીઠુ, તેલ અને હળદર નાખી દો. એક ચમચી પાણીમાં સોડા પણ મિક્સ કરો. ગરમ નોનસ્ટિક તવા પર એક ચમચી ખીરુ નાખો. ઉપર ટામેટા, કાકડી અને શિમલા મરચુ ફેલાવી દો. ગેસ ધીમો રાખો અને તેલ લગાવો. બેસન લાલ થાય ત્યારે સાવચેતી પૂર્વક પલટાવી દો. એકાદ મિનિટ સેકો. હવે ઉપરથી છીણેલી વસ્તુઓ ભભરાવો. ઓવનમાં માખણ ઓગળતા સુધી થવા દો. સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments