Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફુદીનાની ઈડલી

Webdunia
N.D
સામગ્ર ી - ફુદીનો એક ઝુડી, ઈડલી મિક્સ 2 વાડકી, આદુ-લસણનુ પેસ્ટ 1 ચમચી, ખાટુ દહી 1/2 વાડકી, મીઠુ સ્વાદમુજબ. ઈનો સોલ્ટ એક ચમચી.

વઘાર માટે સામગ્રી - તેલ 1 ચમચી, લાંબા સમારેલા લીલા મરચા 4, કઢી લીમડો 8, રાઈ 1/4 ચમચી, હળદર 1/4 ચમચી.

બનાવવાની રી ત - ફુદીનાને સાફ કરીને ઝીણો સમારી લો. ઈડલી મિક્સને દહીમાં મીઠુ નાખી મિક્સ કરી એક કલાક માટે રહેવા દો જેથી તે ફૂલી જાય. હવે તેમા ઈનો સોલ્ટ, લીલા મરચા, આદુ-લસણનુ પેસ્ટ અને સમારેલો ફુદીના નાખીને એક જ દિશામાં 5 મિનિટ સુધી ફેંટો. ઈડલીના પાત્રમાં તેલ લગાવી મુકો. 20-25 મિનિટ થવા દો. ઠંડી થતા કાપો અને ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments