Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી ખસખસવાળા બટાકા

Webdunia
N.D
સામગ્ર ી - 6 કાપેલા બટાકા, 2 ચમચી સમારેલા લીલા ધાણા, 2 ચમચી સેકેલી ખસખસ, 3 લીલા મરચા, 3 સૂકા લાલ મરચા, અડધો કપ પાણી, સ્વાદ મુજબ મીઠુ, 3 ચમચી તેલ.

બનાવવાની રી ત - ખસખ સમાં લીલા મરચા અને થોડા ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લો અડધા તેલને ગરમ કરો અને બટાકાને 3-4 ભાગમાં ફ્રાય કરો. હવે આ તળેલા બટાકાને બાઉલમાં કાઢો. બાકીનુ બચેલુ તેલ ગરમ કરો અને તેમા સૂકા લાલ મરચાં નાખો, હવે તેમા ખસખસનુ પેસ્ટ નાખી 5 મિનિટ સુધી ધીમા તાપ પર ફ્રાય કરી લો.

હવે તેમા તળેલા બટાકાને નાખી અને મીઠુ નાખો. ઢાંકી દો અને 15 મિનિટ સુધી બફાવા દો અને ગરમ પીરસો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments