Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી કોફતા

Webdunia
N.D
સામગ્ર ી - 1 ચમચી છીણેલુઆદુલ 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચા, 1 ચમચી જીરુ, 6 કાચા કેળા, સ્વાદ મુજબ મીઠુ, 250 ગ્રામ દહી, અડધી ચમચી લાલ મરચુ પાવડર, 3 થી 4 લવિંગ, 50 મિલી પાણી, 2 ચમચી તેલ, લીલા ધાણા.

બનાવવાની રી ત - કેળાને ઉકાળીને બાફી લો અને મસળીને મૂકી રાખો. જેમા અડધી લીલુ મરચુ, અડધુ જીરુ, અડધુ આદુ અને મીઠુ મિક્સ કરો. હવે તેના બોલ્સ બનાવી તળી લો.

તેલમાં લવિંગ અને જીરાનો વઘાર લગાવો. પછી તેમા દહીં, બાકી બચેલ લીલા મરચા, લાલ મરચુ, આદુ અને મીઠુ નાખી દો થોડુ પાણી નાખીએન ઉકાળો. હવે તેમા તળેલા બોલ્સ નાખી દો. લીલા ઘાણાથી સજવી ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments