Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૌષ્ટિક ઢોસા

Webdunia
N.D
સામગ્ર ી - 100 ગ્રામ રાજગરાનો લોટ, 200 ગ્રામ સાબૂદાણા, 50 ગ્રામ દહી, બાફેલા બટાકા 500 ગ્રામ, મીઠુ અને ઘી જરૂર મુજબ. કાળામરી ચપટીભર, સમારેલા ધાણા, લીલા મરચા અને લીંબૂનો રસ.

બનાવવાની રી ત - સાબૂદાણાને રાત્રે પલાળી દો. સવારે દહી નાખીને મિક્સરમાં વાટો. રાજગરાનો લોટ પણ તેમા મિક્સ કરો. મીઠુ નાખી, ઢોસાનુ મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીંબૂનો રસ નાખી લીલા ધાણા ભભરાવો.

હવે તવાને ગરમ કરો. ઘી લગાવી મિશ્રણથી ઢોસા બનાવો અને કરકરા સેકો. આના પર બટાકાનુ મિશ્રણ મુકો અને લપેટીને પૌષ્ટિક ફળાહારી ઢોસા સર્વ કરો.

આ ઢોસાને વધુ પૌષ્ટિક અને ડેકોરેટિવ બનાવવા હોય તો ઢોસાને સેક્યા પછી ઉપર બટાકાનુ મિશ્રણ પાથરી, ઉપર ગાજરનુ છીણ, અને ચીઝનુ છીણ પાથરી શકો છો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments