Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલક-પનીર કચોરી

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ મેદો, 150 ગ્રામ પાલક, 100 ગ્રામ પનીર, 1 ચમચી આદુ-લીલા મરચાંનુ પેસ્ટ, 1/4 ચમચી જીરુ, 1/4 ચમચી ગરમ મસાલાનો પાવડર, 1/2 ચમચી આમચૂર પાવડર, મીઠુસ્વાદમુજબ, મોણ અને તળવા માટે તેલ.

બનાવવાની રી ત - મૈદામાં 1 ચમચી મીઠુ અને લોટની મુઠ્ઠી બંધાય તેટલુ મોણ નાખો અને કુણા પાણીથી સખત લોટ બાંધી અડધો કલાક સુધી ઢાંકીને રાખો. પાલકને ધોઈને ઝીણી સમારી લો. ચમચી ગરમ તેલમાં જીરુ અને વરિયાળી નાખીને આદુ, લીલા મરચાંનુ પેસ્ટ નાખો. 1 મિનિટ સેકીને સમારેલી પાલક, મીઠુ અને અન્ય મસાલા નાખો. ઢાંક્યા વગર 5 મિનિટ સુધી થવા દો.

પનીરને છીણીને પાલકમાં મિક્સ કરો અને મિશ્રણને પાણી સુકાતા સુધી સેકીને ગેસ પરથી ઉતારી લો. મેદાની નાની-નાની લોઈ બનાવીને હાથ પર ફેલાવો અને વચ્ચે એક ચમચી ભરાવન મુકીને ચારે બાજુ પાણી લગાવીને મોઢાને સારી રીતે બંધ કરી દો. આ રીતે બધી કચોરીઓ બનાવી ધીમા તાપ પર સોનેરી થતા સુધી તળી લો. ગરમા ગરમ કચોરી સોસ કે ચટણી સાથે સર્વ કરો.
ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા અશ્વિન તૈયાર છે

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments