Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર ઢોકળા

Webdunia
N.D
સામગ્ર ી - 1 વાડકી પનીર, અડધો વાડકી ચોખાનો લોટ, અડધી વાટકી લીલા ધાણાની ચટની, તેલ, રાઈ, હિંગ, મીઠુ, થોડી હળદર બધુ અંદાજથી, લીલા મરચા અને લીલા ધાણા ઝીણા સમારેલા, કોપરાનું છીણ 2 ચમચી.

બનાવવાની રીત - પનીરને છીણી લો. તેમા હળદર, મીઠુ, ચોખાનો લોટ નાખીને એકરસ કરો. લીલી ચટણીમાં કોપરાનું છીણ મિક્સ કરી તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે પનીરના મિશ્રણની નાની ગોળ વાડકી બનાવી લો. તેમા ચટણીની ગોળી મુકો. પનીરની વાડકી બંધ કરીને ગોલ લાડુ બનાવો. ચાયણીમાં તેલ લગાવી બધા લાડુને વરાળમાં બાફી લો હવે લાડુને વચ્ચેથી કાપીને પ્લેટમાં મુકો. ઉપરથી રાઈ, તેલ, હિંગનો વધાર નાખો. લીલા ધાણા, તળેલા લીલા મરચાંથી સજાવીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments