Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીર કોરમા

Webdunia
P.R
સામગ્રી: 250 ગ્રામ પનીર, 4 ટમેટા, 3 ડુંગળી. આદુ 1 લાંબો ટુકડો, 2 લીલા મરચા, 1 કપ માવો, 1 કપ મલાઈ (ક્રિમ)
1 /2 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલસ્પૂન ઘી, નમક, સ્વાદ અનુસાર

બનાવવાની રી ત: સૌ પ્રથમ પનીરને નાના ચોરસ ટુકડામાં સમારી લો. હવે બીજી બાજુ ડુંગળી, ટમેટા, આદુ અને લીલા મરચાંને પીસીને જુદુ મુકો. માવાને છીણી લો.

એક પેન અથવા કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરીને સારી રીતે સાંતળો, આ ગ્રેવીમાંથી ઘી છૂટુ ન પડે ત્યા સુધી તેને મધ્યમ આંચ પર સાંતળો. હવે તેમાં માવો અને મલાઈ મિક્સ કરો. 2 મિનીટ સુધી પાકવા દો. આ મિશ્રણમાં મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે હલાવો. ત્યાર બાદ પનીરના ટુકડા ઉમેરીને સાથે 1/2 કપ પાણી મિક્સ કરો. ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યા સુધી પાકવા દો. ગરમા ગરમ પનીર કોરમા પરાઠા સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments