Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંચરત્ની કઢી

Webdunia
N.D

સામગ્રી - 250 ગ્રામ દહીં, 50 ગ્રામ બેસન, 1/2 કપ લીલા ચણા, 1 બટાકુ(સમારેલુ), 2-3 સરગવાની શીંગો, 2 મોટી ચમચી મૂળાના પાન(ઝીણા સમારેલા), 2 લીલા મરચાં, 2 ટેબલ સ્પૂન ઘી, 1 ચપટી હિંગ, કઢી લીમડો, 1/2 ટી સ્પૂન રાઈ, મીઠુ.

બનાવવાની રી ત - સૌ પહેલા દહીમાં બેસન, મીઠુ, લાલ મરચું અને 2 કપ પાણી નાખીને ફેંટી લો. વાસણમાં ઘી ગરમ કરો. હીંગ, રાઈ, કઢી લીમડો, લીલા મરચાં નાખો. રાઈ તતડવા પર દહી-બેસનનુ મિશ્રણ નાખો અને સતત હલાવતા થવા દો. ઉકાળો આવતા બધી શાકભાજીઓ નાખો. ધીમા તાપ પર કઢીને 15 મિનિટ થવા દો. સ્વાદિષ્ટ પંચરતની કઢી તૈયાર છે. તેને રોટલી સાથે ગરમા ગરમ પીરસો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments