Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૂડલ્સ ચીલા

Webdunia
N.D
સામગ્ર ી - નૂડલ્સ બાફેલા એક કપ, મેંદો દોઢ કપ, મીઠુ એક નાની ચમચી, અડધો ચમચી કાળામરીનો પાવડર, બે ચીઝ ક્યૂબ્સ, તળવા માટે તેલ, દૂધ જરૂર મુજબ, લાલ સૂકા આખા મરચાં જરૂર મુજબ.

બનાવવાની રીત - મિક્સરના જારમાં મેદો, મીઠુ અને કાળામરી નાખો. દૂધ નાખીને મિક્સર ચલાવો અને ખીરુ તૈયાર કરો. પછી નોનસ્ટિક તવાને ગરમ કરી તેલ લગાવો. તેમા થોડા બાફેલા નુડલ્સ મુકો. એક મોટી ચમચી મેદાનુ ખીરું નાખીને ફેલાવો. ચીજ ક્યૂબ્સ છીણી લો અને સૂકા લાલ મરચાં કાપી લો. બંને બાજુથી ઉલટ-પલટ કરીને નૂડલ્સ ચીલા તૈયાર કરો. ચીઝ અને લાલ મરચું ફેલાવીને દબાવી દો ગુલાબી સેકાતા સોસ ચટણી અને ગરમ ચા સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments