Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેસ્ટી રેસીપી - ચીઝ કોર્ન પકોડા

Webdunia
P.R
સામગ્રી - 3-4 મકાઈ, 100 ગ્રામ પનીર, સ્વાદામુજબ મીઠુ, 2 ટેબલ સ્પૂન બેસન, 1/2 ટી સ્પૂન લીલા મરચા (ઝીણા કાપેલા) 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા, 1/2 ટી સ્પૂન લાલ મરચુ, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ મકાઈને સાફ કરી છીણી લો. છીણેલી મકાઈમાં મીઠુ, લીલા મરચાં, ચણાનો લોટ, બેકિંગ સોડા, લાલ મરચાંનો પાવડર નાખી ખીરું તૈયાર કરો. પનીરને ચોરસ સ્લાઈસમાં કાપી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો.

પનીરની સ્લાઈસોને એક-એક કરી મકાઈના ખીરામાં ડૂબાવો અને ગરમ તેલમાં નાખતા જાવ. સોનેરી રંગ થતા સુધી તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ કોર્ન પકોડા. આ પકોડા લીલી ચટણી અને સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments