Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીઝ વેજીટેબલ કેક

Webdunia
N.D

સામગ્રી - 2 કપ મિક્સ સમારેલી શાકભાજી(બટાકા, ગાજર, બીંસ, ફ્લાવર અને જે તમને પસંદ હોય) 1 ટેબલ સ્પૂન માખણ, 1 કપ દૂધ, 1 ટેબલ સ્પૂન મેંદો, સ્વાદમુજબ મીઠુ અને વાટેલા કાળા મરી, અડધો કપ કુકિંગ ચીઝ, 1 ડુંગળી(ઝીણી સમારેલી), અડધો ટી સ્પૂન સમારેલો લસણ.

બનાવવાની રીત - સૌ પહેલા શાકભાજીઓને નરમ થતા સુધી ઉકાળો. પછી તેને મેશ કરી જુદી મુકો. એક પેનમાં માખણ ઓગાળો. ત્યારબાદ તેમા સમારેલુ લસણ અને ડુંગળી નાખીને ગુલાબી થતા સુધી સેકો. પછી મેદો નાખીને સારી રીતે સેકો.

હવે તેમા દૂધ નાખો અને હલાવતા રહો. ઘટ્ટ થતા તેમા કાળા મરી અને મીઠુ નાખીને ગેસ બંધ કરો. હવે તેમા શાકભાજી મિક્સ કરો અને ગ્રીસ્ડ બેકિંગ ડિશમાં નાખો. ઉપરથી ચીઝ છીણીને નાખો અને પ્રીહિટેડ ઓવનમાં આ ચીઝ મેલ્ટ થતા સુધી બેક કરો. તૈયાર છે ટેસ્ટી ચીઝ વેઝીટેબલ કેક. આને ગરમાગરમ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments