Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈનીઝ રેસીપી - ચીઝ મેકરોની વિથ કોર્ન સોસ

Webdunia
સામગ્રી - એલ્બો મેકરોની 2 કપ, 1 ડુંગળી બારીક કાપેલી, 1 મોટી ચમચી પીસેલું લસણ, અડધી ચમચી ઓરેગાનોના સૂકા પાંદડા, અડધો કર મકાઇના દાણાં(ફ્રોઝન), 2 મોટી ચમચી ક્રીમ ચીઝ, 2 મોટી ચમચી કોર્ન ફ્લોર, 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ, લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર.
P.R

બનાવવાની રીત - એક મોટાં વાસણમાં પાણી ગરમ કરો. મેકરોની નાંખી તેમાં મીઠું મિક્સ કરો. મેકરોની નરમ થાય એટલે તેને ચારણીમાં કાઢી તેમાંથી પાણી નીતારી દો. તેમાં તેલનાં થોડાં ટીપાં નાંખી તેને અલગ મૂકી દો. બીજી તરફ એક ભારે વાસણમાં ઓલિવ ઓઇલ લો. તેલને ગરમ કરો અને તેમાં લસણ, ઓરેગાનો અને લાલ મરચું અને મકાઇના દાણાં નાંખી સામાન્ય આંચ પર લસણ ગુલાબી થાય ત્યાંસુધી રાંધો.

હવે તેમાં એક ગ્લાસ પાણી નાંખો. પાણીવાળું આ મિશ્રણ ઉકળે એટલે ગેસની આંચ ધીમી કરી દો. એક ગ્લાસ પાણીમાં કોર્ન ફ્લોર ઓગાળો અને તેને ઉકળતા પાણીમાં નાંખો. આ મિશ્રણને સૉસ જેવું ઘટ્ટ કરો. પછી તેમાં ક્રીમ ચીઝ મિક્સ કરો તેનો રંગ ક્રીમી સફેદ થઇ જશે. અલગ રાખેલી મેકરોની મિક્સ કરી ગરમાગરમ પીરસો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments