Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચટપટી કોર્ન કચોરી

Webdunia
N.D
સામગ્ર ી - 1 વાડકી છીણેલા મકાઈના દાણા, 1 ઝીણી સમારેલી ડુંગળી, 25 ગ્રામ ઝીણા સમારેલા ધાણા, 1 ચપટી હિંગ, 1.2 ચમચી લાલ મરચું, 1.2 ચમચી ધાણાજીરુ, 1/2 ટી સ્પૂન ધાણા પાવડર, 1/2 ટી સ્પૂન હળદર, 1 ટી સ્પૂન મોટી વરિયાળી, 1/2 ટી સ્પૂન લીંબૂનો રસ અને ખાંડ, મીઠુ સ્વાદમુજબ, 1 વાડકી મેદો અને તળવા માટે તેલ.

બનાવવાની રી ત - સૌ પ્રથમ બધા મસાલા એકત્ર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં વરિયાળી, હીંગ, લીલા મરચાં, મકાઈનુ છીણ, ડુંગળી નાખો અને સાધારણ સોનેરી થવા દો. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખો. ગેસ બંધ કરીને લીલા ધાણા, લીંબૂ, ખાંડ નાખો. થોડા તેલને સાધારણ ગરમ કરીને મેંદામા મોણ નાખો અને પાણીથી લોટ બાંધી લો.

તૈયાર મસાલાના ગોળ લૂઆં બનાવી લો. મેંદાની લોઈ બનાવી હાથથી થોડી ચપટી કરી તેમા મસાલો દબાવી ચારે બાજુથી પેક કરો. અંગૂઠાની મદદથી વચ્ચેથી થોડુ દબાવો. આ રીતે બધી કચોરી બનાવી લો. એક કઢાઈમાં તેલ તપાવી બધી કચોરી તળી લો. લીલી ચટણી સાથે ગરમા-ગરમ મકાઈની કચોરી સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments