Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાજરનો મુરબ્બો

Webdunia
P.R
સામગ્ર ી - નરમ ગાજર 1 કિલો, લીંબૂ 1, એસેંસ, ઈલાયચી 4

બનાવવાની રી ત - આકારમાં મોટી પરંતુ નરમ ગાજરના ઉપરનું પાતળુ છાલટુ છોલી નાખો. હવે ગાજરને એ રીતે કાપો કે તેના વચ્ચેનો કડક ભાગ સરળતાથી જુદો થઈ જાય.

આ ટુકડાને પાણીમાં થોડા ઉકાળી લો. પાણી નિતારી સૂકવા માટે થોડી વાર મૂકી દો. ખાંડની ચાસણી બનાવો. તેમાં લીંબૂ નીચોડી દો. એક તારની ચાસણીમાં ઉકાળેલા ગાજરના ટુકડા નાખી દો. ગેસ પર થોડીવાર બાફો.

ચાસણી ઘટ્ટ થાય કે ઉતારી ઠંડુ કરી લો. વાસણમાં ભરતા પહેલા વાટેલી ઈલાયચી અને એસેંસ ભેળવી દો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments