Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રીમી પાણીપુરી

Webdunia
N.D

સામગ્રી : 10-12 પાણી પુરીની પુરીઓ(રવાની), 1 વાડકી ક્રીમ, 1/4 વાડકી સમારેલુ પપૈયુ, 1 કેળુ, 1 સફરજન, લાલ લીલી કેંડી, 1,2 ચમચી વેનીલા એસેંસ, 1/2 મોટી ચમચી ખાંડ, 1/4 નાની ચમચી લીંબૂનો રસ.

બનાવવાની રી ત - સફરજનના નાના નાના ટુકડામાં કાપો, કેળાને છોલીને નાના-નાના ટુકડામાં કાપો. મિક્સરના જારમાં ખાંડ વાટીને નાખો અને તેમાં લીંબૂનો રસ, ક્રીમ, સમારેલુ કેળુ નાખીને હલાવો. ક્રીમમાં એસેંસ મિક્સ કરો.

કુરકુરી પુરીઓમાં પહેલા સમારેલા ફ્રૂટ નાખો અને ઉપરથી ક્રીમ ભરો. કેંડીથી સજાવીને તરત જ સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments