Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ન પકોડા વિથ પનીર

Webdunia
N.D
સામગ્ર ી - 1 વાડકી મકાઈના તાજા દાણા, 1/2 વાડકી પનીર છીણેલુ, 1/4 વાડકી બેસન, 1 ઈંચ આદુનો ટુકડો, 4 લીલા મરચા, 1 ઝુડી ધાણાની, 1/2 ટી સ્પૂન સેકેલો જીરા પાવડર, 1 ટી સ્પૂન લેમન જ્યૂસ, 1 ટી સ્પૂન ખાંડ, મીઠુ સ્વાદમુજબ, તળવા માટે તેલ.

બનાવવાની રી ત - મકાઈના દાણાને ઉકાળી અધકચરા વાટી લો. પનીર અને બેસન મિક્સ કરી તેમા બાકીની બધી સામગ્રી નાખીને ઘટ્ટ ખીરુ બનાવી લો. કઢાઈમાં તેલ ગરમ કરી ગોળ ગોળ પકોડા તળો. વાડકીથી પકોડાને થોડા દબાવી ફરીથી તળીને પેપર પર મૂકો. એકસ્ટ્રા તેલ નીકળી જશે અને પકોડા ક્રિસ્પી બનશે. ગરમા ગરમ પકોડા સોસની સાથે સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments