બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા પનીર અને કાજુને સોનેરી ફ્રાય કરો. હવે પનીર અને કાજુને બહાર કાઢી લો અને એ ઘીમાં ડુંગળી ફ્રાય કરો. હવે તેમા ટામેટા આદુ લસણ નાખી દો. હવે ઈલાયચી તજ લવિંગ નારિયળને મિક્સરમાં વાટી લો. આ પેસ્ટને એક મિનિટ સુધી ફ્રાય કરો. હવે તેમા મીઠુ તમાલપત્ર. લાલ મરચુ. હળદર પાવડર, ગરમ મસાલો, કાજુ કિશમિશ, પનીર માવા અને અડધો કપ પાણી નાખો. તેને ઢાંકી દો અને 2-3 મિનિટ થવા દો. છેવટે લીલા ધાણા નાખી સર્વ કરો.