Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકુરિત ભેલ ચાટ..

Webdunia
N.D

સામગ્રી - અધકચરી બાફેલા 100 ગ્રામ અંકુરિત મગ, બે ત્રણ બાફેલ બટાકા, બે-ત્રણ ટામેટા, બે ડુંગળી, એક લીંબૂ, બે-ત્રણ સ્લાઈસ કાકડી, એક વાડકી ઝીણી સેવ, અડધી વાડકી ટામેટા સોસ, અડધી વાડકી મગફળી સેકીને છોલેલી, લીલા ધાણા ઝીણા સમારેલા, એક ચમચી સંચળ, એક ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જીરુ, એક ચમચી તેલ.

બનાવવાની રી ત - કડાહીમાં તેલ ગરમ થતા જીરુ નાખીને અંકુરિત મગને સેકો. પછી મગને એક મોટી વાડકીમાં રાખી મુકો. બાકીની બધી સામગ્રીને મિક્સ કરી લો. પછી મગફળીના દાણા નાખો. સૌથી છેલ્લા સોસ નાખીને સજાવી લો. ગરમા ગરમ સર્વ કરો. અંકુરિત ભેલ ચાટ તૈયાર છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments