Webdunia - Bharat's app for daily news and videos

Install App

Zucchini Peel Pakodi Recipe: સાંજની ભૂખને તરત શાંત કરવા ગરમાગરમ ક્રિસ્પી તુરિયાના ભજીયા

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (15:25 IST)
તુરિયાના છાલટાના ભજીયા બનાવવાની સામગ્રી 
- તુરિયાની છાલ 1 કપ
- ડુંગળી 1 ઝીણી સમારેલી
- ચણાનો લોટ 2 કપ
- જરૂરિયાત મુજબ પાણી
- લાલ મરચું 1/2 ચમચી
-લીલું મરચું 1 બારીક સમારેલ
- 1 ચમચી બારીક સમારેલી લીલા ધાણા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
 
તુરિયાના છાલટાના ભજીયા બનાવવાની રેસીપી-
તેને બનાવવા માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ ઉમેરો.
પછી તેમાં મીઠું, લીલું મરચું, લીલા ધાણા, લાલ મરચું અને પાણી ઉમેરો.
આ પછી, જરૂર મુજબ પાણી ઉમેરો અને જાડા મિક્સ તૈયાર કરો.
પછી તેમાં તુરિયા અને ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
આ પછી એક કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો.
પછી આ પેસ્ટના ભજીયા બનાવીને ગરમ તેલમાં નાખો.
આ પછી, તેમને સોનેરી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

Happy Jalaram Jayanati - જલારામ જયંતીની શુભેચ્છાઓ

Chhath Puja 2024: છઠ્ઠી મૈયા કોણ છે? છઠ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે કોની કરવામાં આવે છે પૂજા, જાણો અહીં

Chhath Puja- છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

આગળનો લેખ
Show comments