Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા

Webdunia
શુક્રવાર, 11 ડિસેમ્બર 2015 (15:30 IST)
પૌષ્ટિકતાથી ભરપૂર રવાના ચિલા ફટાફટ બને છે. કિચનમા ખાવાનુ બનાવતી વખતે કાપવામાં આવેલ શાકભાજીઓ દ્વારા બસ 10 મિનિટમાં આ તૈયાર કરી શકાય છે. 
 
સામગ્રી -  એક કપ રવો, એક ચોથાઈ કપ ઘઉંનો લોટ, એક કપ દહી, ઝીણી કાપેલી કોબીજ અને ફ્લાવર, થોડીક શિમલા મરચુ સમારેલુ, સો ગ્રામ પનીર, લીલા ધાણા ઝીણા સમારેલા, રિફાઈંડ તેલ, થોડો આદુનો ટુકડો. 
લીલા મરચા બારીક સમારેલા, મીઠુ, રાઈ. 
 
બનાવવાની રીત - દહી, મસળેલુ પનીર અને રવાને મિક્સ કરીને મિક્સરમાં ચલાવી લો. તેમા લોટ અને થોડુક પાણી નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં આ ખીરાને કાઢી લો. તેમા કોબીજ, ફ્લાવર, શિમલા મરચુ , લીલા મરચા, મીઠુ, આદુ અને લીલા ધાણા નાખીને મિક્સ કરી લો. 15 મિનિટ માટે આ મિશ્રણને મુકી રાખો. તેનાથી સૂજી ફૂલી જશે. એક પેનને તાપ પર ચઢાવી દો. તેમા થોડુ તેલ નાખીને ફેલાવી દો.  તેમા ચપટી રાઈના દાણા નાખો અને એક ચમચી ખીરાને પાથરી દો. ધીમા તાપ પર સેકો. બંને બાજુથી તવેતાથી પલટાવીને સેકી લો. ચિલો તૈયાર છે. આ ચીલો ચટણી કે સોસ સાથે સર્વ કરો.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments