Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેજીટેબલ પુલાવ

કલ્યાણી દેશમુખ
સામગ્રી- બાસમતી ચોખા -200ગ્રામ, ફ્લાવર-200ગ્રામ, લીલા વટાણા-100ગ્રામ, બટાકા-બે, ડુંગળી-2, શિમલા મરચા-3 થી 4, ગાજર-બે, ટામેટા-બે,લીલા મરચા -3, તમાલપત્ર, લવિં ગ, જીર ુ અને મરી-4 થી 5 નંગ,મીઠુ સ્વાદ મુજબ,હળદર અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી.

બનાવવાની રીત  - સૌ પ્રથમ સમગ્ર શાકભાજીને સાફ કરી લો. ડુગળી, બટાકા, ટામેટા અને શિમલા મરચા, ગાજર, લીલા મરચાને લાંબા સમારી લો. હવે કુકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી તપે કે તેમાં જીરુ તતડાવી તેમાં તમાલપત્ર, લવિંગ અને મરી અને લીલા મરચાં નાખો. તેમાં તરતજ બધા શાકભાજી નાખીને સાંતળો. હવે તેમાં લાલ મરચુ, હળદર અને મીઠુ નાખીને હલાવો.

હવે બાસમતી ચોખા ધોઈને નાખી દો. કુકરમાં અંદાજ મુજબ પાણી નાખો અને બે-ત્રણ સીટી વગાડી લો. ગરમા ગરમ વેજીટેબલ પુલાવમાં સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

( પાણી એટલુ નાખવુ કે પુલાવ ઢીલો ન પડી જાય. સીટી પણ 2-3 થી વધુ ન વાગાડવી.)

જમ્યા પછી કરો આ એક નાનકડો ઉપાય, ડાયાબીટીસ રહેશે કંટ્રોલમાં અને વધતી શુગર પર લાગશે રોક

Mengo Recipe - મેંગો કોકોનટ બરફી

તમારી જીભનો રંગ કેવો છે? વિવિધ રંગો ચોક્કસ રોગો સૂચવી શકે છે અને જાણી લો જીભ સાફ કરવાના ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Nirjala Ekadashi 2024: નિર્જલા એકાદશી પર બની રહ્યા છે 3 શુભ યોગ, ભૂલથી પણ ન કરશો આ ભૂલ

Bakri Eid Wishes બકરી ઈદ મુબારક

Nirjala Ekadashi 2024: 24 એકાદશીનું ફળ આપે છે નિર્જલા એકાદશી, વ્રત કરતા પહેલા જાણી લો આ નિયમો

Eid-Ul-Adha 2024: ક્યારે ઉજવાશે બકરીઈદ, જાણો શા માટે આપવામાં આવે છે કુરબાની ?

Ganga Dussehra 2024: 16 જૂને ઉજવાશે ગંગા દશેરાનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહુર્ત

Show comments