Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓવન વગર બનાવો નાનખટાઈ

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (16:30 IST)
નાનખટાઈ પારસી ખાવાનો ભાગ છે જેને મોટાભાગના લોકો સ્નૈક્સમાં ખાવુ પસંદ કરે છે. કુકીઝને આમ ઓવનમાં જ બનાવવામાં આવે છે. પણ તમે તેને ઓવન વગર પણ બનાવી શકો છો. 
જરૂરી સામગ્રી - 1 કપ બેસન, અડધો કપ ખાંડ દળેલી ખાંડ, અડધો કપ દેશી ઘી, અડધી નાની ચમચી બેકિંગ પાવડર, 1 ચમચી નાની ઈલાયચી પાવડર, 4-5 પિસ્તા પાતળા ટુકડામાં કપાયેલા. 
 
ટિપ્સ - સૌ પહેલા એક બાઉલમાં બેસન અને ખાંડને મિક્સ કરી લો પછી તેમા બેકિંગ પાવડર અને નાની ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
- 2 ચમચી ઘી ને જુદુ કરી લો અને બાકીને બેસન નાખીને સારી રીતે હલાવતા નરમ લોટ બાંધી લો. 
- ભારે તળિયાવાળા તવા કે નૉન સ્ટિક પેનને ગેસ પર મુકો અને 400 ગામ મીઠુ નાખીને પેનમાં એક જેવુ ફેલાવી લો. 
- હવે તેમા વચ્ચે એક જાળી સ્ટેંડ મુકો જેના પર નાનખટાઈની પ્લેટ મુકીશુ હવે વાસણને ઢાંકીને ધીમા તાપ પર ગરમ થવા દો. 
- એક પ્લેટમાં ઘી નાખીને ચારે બાજુ ફેલાવી ચિકણી કરી લો. 
- નાનખટાઈના લોટને લૂઆના શેપમાં કાપી લો અને તેની નાની નાની કુકીઝ બનાવી લો.  તેના પર બદામ પિસ્તાની કતરન લગાવો. 
- આ રીતે બધી નાનખટાઈ બનાવીને ટ્રેમા થોડા થોડા અંતરે મુકતા જાવ. 
- ટ્રે કે પ્લેટ ભરાય જાય કે જે વાસણ ગેસ પર ગરમ થઈ ગયુ છે તેમા જાલી સ્ટેંડ ઉપર મુકી સારી રીતે ઢાંકી દો. 
- ધીમા તાપ પર 15 મિનિટ સુધી બેક થવા દો અને વચ્ચે ચેક કરતા રહો. 
- કુકીજ જ્યારે સારી રીતે ફુલી જાય અને હળવી બ્રાઉન થઈ જાય તો તાપ પરથી ઉતારીદો.  
- જો તે બિલકુલ પણ નીચેની તરફથી બ્રાઉન ન થયા હોય તો તેને 5 મિનિટ માટે ધીમા ગેસ પર વધુ બેક થવા માટે મુકી દો. 
- નાનખટાઈ એકદમ ઠંડી થયા પછી એયર ટાઈટ કંટેનરમાં ભરીને રાખી લો. 
 
નોંધ - યાદ રાખો કે નાનખટાઈ બેસન દ્વારા, બેસન અને મેદા દ્વારા, બેસન અને રવા દ્વારા, મેદો અને રવો મિક્સ કરીને કે પછી ફક્ત બેસનથી પણ બનાવી શકાય છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments