Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ટિપ્સ સાથે તમે કૂકરમાં બનાવી શકો છો તંદૂરી નાન

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (17:31 IST)
ઘણી શાકભાજી અને દાળ સાથે તંદૂરી રોટલીનો મજા આવે છે. આમ તો વગર તંદૂર આ રોટલી તૈયાર કરી શકાય છે. 
એક નજર
રેસીપી ભોજન: ઈંડિયન  કેટલા લોકો માટે: 2 - 4  સમય 15 થી 30 મિનિટ 
 
ટિપ્સ
- બે વાટકીના લોટ લો અને તેમાં એક મોટા વાસણમાં નરમ બાંધી લો. ઈચ્છો તો તેમાં થોડું ઘી પણ ઉમેરી શકો છો.
- લોટ તૈયાર હોય તો તેને અડધો કલાક માટે ભીનું કપડાથી ઢાંકી દો.
- હવે ગેસ ચાલુ કરો અને કૂકરને ઉલ્ટો મૂકી દો. જ્યારે કૂકર ગર્મ થઈ જાય, પછી તરત જ તાપ ઓછું કરી નાખો. 
- હવે લોટના લૂઆં બનાવો. ધ્યાનમાં રાખો કે તે લોટમાં તમને સૂકો લોટ (Plethn) ઉપયોગ નહીં કરવું છે. 
- હાથામાં થોડું પાણી લો. લૂઆંને બંને હાથમાં લઈ કિનારીઓથી દબાવો.
- આ રોટલી તવી પર બનતીં રોટલી કરતા થોડી જાડા હશે.
- હવે એક બાજુ પાણી લગાવી અને ગર્મ કૂકરની અંદરની બાજુ પર રોટલીને ચોંટાડી દો.અને કૂકરને ફરીથી ઉંધો કરી ઓછા તાપ પર મૂકવું.  
- હવે રોટલીના બીજી બાજુ પાણી લગાવો અને કૂકરને ઓછા તાપ પર ઉલ્ટા કરીને મૂકી દો. 
- રોટલી 2-4 મિનિટમાં તૈયાર થઈ જશે.  તે માખણ અથવા ઘી સાથે સર્વ કરવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

આગળનો લેખ
Show comments